![live-gold-silver-rate-today-on-mcx-on-9-aug-2023-gold-rate-jumps-silver-also-soars-102560114](https://gujarati.economictimes.com/thumb/msid-102562865,imgsize-24892,width-380,height-214,resizemode-75/live-gold-silver-rate-today-on-mcx-on-9-aug-2023-gold-rate-jumps-silver-also-soars-102560114-102562865.jpg)
MCX પર સપ્ટેમ્બર 2023માં ડિલિવરી વાળી ચાંદીમાં 272 રૂપિયા અથવા 0.39 ટકાના ઉછાળા સાથે 70,488 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ ટ્રેડિંગ થઈ રહ્યું હતું.
માર્ચ, 2024મા ડિલિવરી વાળી ચાંદી 209 રૂપિયા અથવા 0.28 ટકાના ઉછાળા સાથે 73,565 રૂપિયે પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રે઼ડ થઈ રહી હતી. તેના અગાઉમા સત્રમાં માર્ચ વાયદાવાળી ચાંદીની કિંમત 73,356 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ(Gold Price in Global Market)
વાયદા બજારમાં ડિસેમ્બર 2023મા ડિલીવરી વાળા સોનામાં 0.20 ટકાની તેજી સાથે 1,963.90 ડોલર પ્રતિ ઔઁસના સ્તરે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.