એફએમસીજી ઈન્ડેક્સમાં ટ્રેડેડ કુલ 80 પૈકી 51 સ્ક્રિપ્સમાં સુધારો અને 27માં ઘટાડો નોંધાયો હતો.
સેન્સેક્સ પર આ શેરોમાં બ્રેકડાઉન
BSE સેન્સેક્સ પર એક્સિસ બેન્કના શેરમાં સૌથી વધુ 2.41 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, આઈટીસી, પાવરગ્રીડ, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસીસના શેર પણ રેડઝોન સાથે બંધ થયા હતા.
બીએસઈ ખાતે A ગ્રૂપના ટોપ ગેઈનરમાં ગુજરાતની 4 કંપનીઓ
સ્ક્રિપ્સ | બંધ | ઉછાળો |
સુઝલોન | 11.74 | 10.03 ટકા |
અરવિંદ | 127.80 | 7.58 ટકા |
જીઆર ઈન્ફ્રા | 96.55 | 8.34 ટકા |
ટોરેન્ટ ફાર્મા | 129.55 | 7.55 ટકા |
ઊંચા સ્તરે વેચવાલીનું દબાણ ઊભું થતાં નિફ્ટી ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યાં સુધી ઇન્ડેક્સ 18500ના સ્તર જાળવી રાખે ત્યાં સુધી વર્તમાન વલણ હકારાત્મક રહેવાની ધારણા છે.